Monday, 2 December 2013

સેમસંગ ગેલેક્ષી S ડ્યૂયોસ 2 સ્માર્ટફોન લૉન્ચ

samsung galaxy s duos 2 released in india
મુંબઇ :
સેમસંગ કંપનીએ ગેલેક્ષી S ડ્યૂયોસ 2 સ્માર્ટફોન લૉન્ચ કર્યો છે. સેમસંગ ઇન્ડિયાનાં ઑનલાઇન સ્ટોરમાંથી આ ફોન રૂ. 10,999માં ખરિદી શકાશે. આ ફોન ડ્યૂલ-સિમ સપોર્ટ કરે છે.

No comments:

Post a Comment