Friday, 6 December 2013

અમિતાભની ભત્રીજી અને કૃણાલ કપુર વચ્ચે પ્રેમ.!

can is that abhishek bachchan cousin naina with krunal kapoor
નવી દિલ્હી :
બોલીવુડના મહાનાયક અમિતાભ  બચ્ચનની ભત્રીજી નૈના બચ્ચન અને રંગ દે બસંતી ફિલ્મમાં અભિનય કરીને પોતાની ઓળખ બનાવનાર કૃણાલ કપુર વચ્ચે પ્રેમ થયાની ચર્ચાએ જોર  પક્ડયું છે. હાલમાં થોડા સમયથી બન્ને જણા ઘણી જગ્યાએ સાથે જોવા મળી રહ્યાં છે.

No comments:

Post a Comment