Monday, 9 December 2013

માત્ર બંધારણીય પદને માટે જ લાલબત્તી : સુપ્રીમ કોર્ટ

red beacons only for people holding constitutional post supreme court
નવી દિલ્હી :
સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે હવે લાલબત્તીની ગાડીનો ઉપયોગ માત્ર બંધારણના પદ પર બેસેલા વ્યક્તિ જ કરી શકે છે. કોર્ટે કહ્યું કે લીલી લાઈટનો ઉપયોગ એમ્બ્યુલન્સ, પોલીસ અને તાત્કાલિક સર્વિસ વાળી ગાડીઓ પર જ કરવામાં આવે. સુપ્રીમ કોર્ટમાં લાલ લાઈટ અને લીલી લાઈટનો કેસ કેટલાય વર્ષોથી ચાલી રહ્યો હતો.

No comments:

Post a Comment