Saturday, 7 December 2013

દ્વારકા પાસે ફિશરીઝ ડિરેક્ટરની હત્યા

gfcca board director killed near dwarka
દ્વારકા :
દ્વારકાના નેશનલ હાઈવે પર ગોરીંજા ગામ પાસે પોરબંદરના ખારવા આગેવાન અને ઓખા તેમજ ડાલડા બંદરે માં પેટ્રોલ પંપ ધરાવતા ફિશરિઝ ડાયરેકટર દીનેશભાઈ જુંગીની રહસ્યમય સંજોગોમાં હત્યા કરાયેલી લાશ તેની કારની પાછલી સીટમાંથી મળી આવી હતી. તેની સાથે છરી પણ મળી આવી હતી.

No comments:

Post a Comment