મુંબઇ :
ભાજપ માટે હોઠ અને પ્યાલા વચ્ચેનું અંતર અત્યારે દેખાય છે તેના કરતા ઘણું વધુ હોઈ શકે છે. તેમ છતાં આગામી ચૂંટણી પછી કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની આગેવાની નીચે ભાજપ અને તેના સાથી પક્ષોની સરકાર રચાય એવી ઉજ્જવળ શક્યતા છે. જયારે જયારે આવી શક્યતા સામે આવી છે ત્યારે બજારોનો પ્રતિભાવ પ્રોત્સાહક રહ્યો છે. હમણાં વિધાનસભાઓની ચૂંટણીમાં ભાજપના સારા દેખાવને પગલે બજારોમાં ઉજવણીનો માહોલ સર્જાયો. સેન્સેક્ષે સર્વોચ્ચ સપાટી સર કરી, રૂપિયો મજબૂત થઇ ગયો અને વિવિધ બોન્ડનાં વળતર ઘટ્યાં અર્થાત બોન્ડના ભાવ વધ્યા.
Read Full News: http://www.globalgujaratnews.com/article/markets-hail-bjp-show-but/
No comments:
Post a Comment