નવી દિલ્હી :
આગામી લોકસભા ચૂંટણીની તૈયારીઓ અને પડકારને જોતા ભાજપ મંથનમાં લાગી ગઈ છે. આજે દિલ્હીમાં ભાજપ ચૂંટણી કેમ્પેઈન કમિટી અને ભાજપના મુખ્યમંત્રીઓની બેઠક થઈ.જેમાં બેઠકમાં લોકસભા ચૂંટણીને લઈને ભારે મનોમંથન કરવામાં આવ્યું હતું. આ બેઠક બાદ પાર્ટી નેતા અનંત કુમારે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી ફોર પીએમ કેમ્પેઈન ચલાવશે અને દસ કરોડ પરિવારો સુધી જશે. આ કેમ્પેઈન દરમ્યાન તેઓ જનતા પાસેથી વોટ માંગશે
Read Full News: http://www.globalgujaratnews.com/article/modi-for-pm-campaign-run-by-bjp/
No comments:
Post a Comment