
દિલ્હી વિધાનસભા ચૂંટણીનાં પરિણામો બાદ રાજ્યમાં કોઇ પણ સરકાર બને તેમ જણાતુ નથી. આમ આદમી પાર્ટીએ સરકાર બનાવવાનો ઇનકાર કર્યો છે. જ્યારે ભાજપ પાસે પણ પૂર્ણ બહુમતી નથી. દરમિયાન કિરણ બેદીએ વણમાગી સલાહ આપી કે આમ આદમી પાર્ટી અને ભાજપ સાથે મળીને સરકાર બનાવ છે. પણ આપ પાર્ટીએ કિરણ બેદીનો પ્રસ્તાવ ફગાવી દીધો છે.
No comments:
Post a Comment