Friday, 6 December 2013

CBIએ સુપ્રીમને સોંપી બિરલા ગ્રુપની ડાયરી

coalgate cbi gives sc a birla diary showing payments to politicians law news

નવી દિલ્હી :
સીબીઆઈએ સુપ્રીમ કોર્ટને બિરલા ગ્રુપની ડાયરી સોંપી દીધી છે. બિરલા ગ્રુપની આ ડાયરીમાં નેતાઓ અને સાંસદના પેમેન્ટનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. આ ડાયરી સીબીઆઈએ આદિત્ય બિરલા ગ્રુપના કાર્યલય પર રેડ કરતા મળી હતી. જેમાં મળેલ માહિતી મુજબ બિરલા કંપની ટ્રસ્ટે 10 વર્ષમાં 1000 પેમેન્ટ કર્યું. ડાયરી મુજબ ચૂંટણીના સમયે આ પેમેન્ટ થયું. આ ઉલ્લેખ સીબીઆઈએ કોલસા ગોટાળાની સ્ટેટ્સ રિપોર્ટમાં કર્યો છે.

No comments:

Post a Comment