
રાલેગણ સિધ્ધિમાં લોકપાલ બિલ માટે અનશન કરી રહેલા અણ્ણા હજારે અને આમ આદમી પાર્ટીનાં નેતાઓ વચ્ચેનો વિવાદ સપાટી પર આવ્યો. અણ્ણાનાં મંચ પરથી પૂર્વ સેનાધ્યક્ષશ વી.કે.સિંહે આમ આદમી પાર્ટી પર નિશાન તાક્યુ, જેના પર આપનાં નેતા ગોપાલ રાયે વિરોધ વ્યક્ત કર્યો. જે અંગે અણ્ણા હજારેએ ગોપાલ રાયને કહ્યુ કે તમને અહીં આવવાની ના પાડવામાં આવી હતી, છતાં પણ તમે કેમ આવ્યા ?
No comments:
Post a Comment