Friday, 6 December 2013

હું મારા વિપક્ષોને ગંભીરતાથી લઉં છું : પીએમ

pm says he is taking seriously of their opposition
નવી દિલ્હી :
પ્રધાનમંત્રી મનમોહન સિંહે આજે કહ્યું કે કોંગ્રેસ વિપક્ષની તાકાતને કયારેય ઓછી ન આંકી શકાય. અને અહીં આત્મસંતોષને માટે કોઈ જગ્યા નથી. મનમોહન સિંહે એચટી લીડરશિપ સંમેલન દરમ્યાન ભારતીય જનતા પાર્ટીના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને પડકારના સંદર્ભમાં પૂછવામાં આવેલા સવાલ પર કહ્યું કે એક વ્યવસ્થિત પાર્ટી હોવાના કારણે અમે દેશની સત્તાને હલાવી દેવામાં વિપક્ષની તાકાતને ઓછી નથી આંકી શકતા.

No comments:

Post a Comment