Saturday, 7 December 2013

ધોની અઝહરૂદ્દીન કરતાં આગળ નીકળ્યો...

ms dhoni now india highest scoring odi captain
જ્હોનિસબર્ગ : ભારતીય સુકાની મહેન્દ્રસિંહ ધોનીએ ભારત તરફથી વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર સુકાની બની ગયો હતો. અત્યાર સુધી આ રેકોર્ડ ભારતના પૂર્વ સુકાની મહોમંદ અઝરરૂદ્દીનના નામે હતો.
Read Full News: http://www.globalgujaratnews.com/article/ms-dhoni-now-india-highest-scoring-odi-captain/

No comments:

Post a Comment