Friday, 6 December 2013

પહેલી જ વન-ડેમાં ભારતનો ધબડકો

india woefully beaten by south africa sa won match sports news cricket update
જોહાંસબર્ગ :
દ.આફ્રિકાના પ્રવાસ પર પહેલા જ વનડેમાં ભારતીય ટીમને શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. વાન્ડરર્સ સ્ટેડિયમમાં રમાયેલ પહેલા વનડેમાં દ.આફ્રિકાએ ભારતની સામે જીતવા માટે 360નો લક્ષ્યાંક રાખ્યો હતો, પરંતુ ભારતીય ટીમ 217 રન બનાવીને જ ઓલ આઉટ થઈ ગઈ. પહેલા તો ભારતીય બોલરોએ બેધડક રન લૂંટાવ્યા અને પછી બેટ્સમેનોએ એક પછી એક વિકેટ આપતા ગયા.

No comments:

Post a Comment