
વર્ષ 2013 શરૂઆતથી જ ખેડા જિલ્લા માટે લોહિયાળ સાબિત થવા પામ્યું છે. જ્યારે આણંદ જિલ્લામાં વર્ષના માર્ચ મહિનાના મધ્યભાગથી રક્તથી પલળવા લાગી છે. ખેડા અને આણંદ જિલ્લામાં પોલીસ ચોપડે નોંધાયેલ આંકડાને આધારે કહી શકાય કે ખેડા જિલ્લામાં દશ મહિનામાં 27 વ્યક્તિઓની હત્યા તેમજ આણંદ જિલ્લામાં અગિયાર મહિનામાં 13 હત્યાઓ થઈ છે.
No comments:
Post a Comment