Thursday, 5 December 2013

ધોની બ્રિગેડનો આજે દક્ષિણ આફ્રિકા સાથે જંગ

india vs south africa 2013 1st odi cricket match live match news
જોહાંસબર્ગ :
વાન્ડરર્સમાં આજે ભારતીય ટીમ અને દક્ષિણ આફ્રિકાની વિરૂધ્ધ પહેલી વનડે રમશે. સતત 6 વનડે સીરીઝ જીતીને દ.આફિકા પહોંચેલી ભારતીય ટીમની સામે આ મોટો પડકાર છે. જાદૂઈ સુકાનીપદ સંભાળી રહેલા મહેન્દ્ર સિંહ ધોની હેઠળ ભારતીય ટીમ સફળતાની નવી ઉંચાઈ હાંસલ કરી છે, પરંતુ દક્ષિણ આફ્રિકાને તેની જમીન પર હાથ તાળી આપવાનું તેઓનું સપનું હજી સુધી પૂરું થયું નથી. આ સપનાને સાકાર કરવા માટે ભારતીય ટીમ વાન્ડરર્સમાં પહેલી વનડે રમવા મેદાનમાં ઉતરશે.

No comments:

Post a Comment