
સુપ્રીમ કોર્ટે હોકીની રમત બાબતે થયેલી એક રીટ અરજીની સુનાવણી વખતે હોકીમાં ભારતની પડતી સંદર્ભે ચિંતા વ્યક્ત કરી અને રાજકારણીઓ તથા બીઝનેસમેન રમતગમત સંસ્થાઓમાંથી દૂર થઇ જાય એવું વલણ અપનાવ્યું છે ત્યારે તેનું પાલન કરીને સહુપ્રથમ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પદેથી રાજીનામું આપીને એક સારી પહેલ કરવી જોઇએ. પરંતુ તેઓ આવી શુભશરૂઆત કરશે કે કેમ તે જોવાનું રહે છે.
No comments:
Post a Comment