Global Gujarat News
Saturday, 7 December 2013
ફૂટબોલ વલ્ડૅકપનાં કાર્યક્રમની જાહેરાત
કોસ્ટા ડી સોપી ( બ્રાઝિલ ) :
આવનારા વર્ષે યોજાનારા
ફૂટબોલ વલ્ડૅકપ ફીફા – 2014
નાં કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. બ્રાઝિલમાં આયોજીત એક સમારોહમાં વલ્ડૅકપની 32 ટીમોને 8 અલગ-અલગ ગ્રુપમાં વહેંચવામાં આવી. યજમાન બ્રાઝિલને ગ્રુપ Aમાં સ્થાન મળ્યુ છે.
Read Full News:
http://www.globalgujaratnews.com/article/brazil-croatia-to-kick-off-2014-football-world-cup/
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment