
દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને મિઝોરમ મળીને કુલ પાંચ રાજ્યોના ચૂંટણીના પરિણામો જાહેર થવાને 24 કલાકનો સમય બાકી રહ્યો છે. 8મી ડિસેમ્બરે બપોરના સમયકાળે સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઇ ગયું હશે અને જો મહત્વના ગણાતા ચાર રાજ્યોમાં કોંગ્રેસનો સખત પરાજય થશે તો લોકસભાની આગામી ચૂંટણીઓમાં પક્ષની બાગડોર સોનિયા ગાંધી સંભાળે એવા નિર્દેશો મળી રહ્યાં છે ત્યારે એમ પણ કહી શકાય કે જો ચાર રાજ્યોમાં કોંગ્રેસ હારે તો આગામી ચૂંટણીઓ સોનિયા વર્સિસ મોદી વચ્ચે યોજાશે તેમાં કોઇ બેમત નથી.
No comments:
Post a Comment