
ભાજપનાં વડાપ્રધાન પદનાં ઉમેદવાર નરેન્દ્ર મોદીની કલમ 370 પર ચર્ચાની માંગ પર વિવાદ હજુ શમ્યો નથી, ત્યારે પાર્ટીનાં અન્ય એક નેતા તરુણ વિજયે કહ્યુ કે સત્તામાં આવતા ભાજપ કાશ્મીરમાંથી કલમ 370 હટાવશે. તરુણ વિજયે જમ્મૂમાં કહ્યુ કે જો ભાજપ 2014ની લોકસભા ચૂંટણી બાદ સત્તામાં આવશે તો કાશ્મીરમાંથી કલમ 370 હટાવવામાં આવશે. જે પાર્ટીનો મુખ્ય એજન્ડા છે.
No comments:
Post a Comment