Thursday, 5 December 2013

જામનગરમાં એક માત્ર પોલીસ લોકઅપ..

one police lock up in jamnagar
જામનગર :
જામનગર શહેરના બન્ને પોલીસ ડીવીઝનો અને ગ્રામ્યના બે પોલીસ મથક એમ ચાર પોલીસ દફતરોના વિસ્તારોમાં ગુન્હાહિ‌ત પ્રવૃતિમાં દરરોજ પકડાતા તહોમતદારોને ૨૪ કલાક સાચવવા પોલીસ માટે માથાના દુ:ખાવા સમાન છે. આ તમામ પોલીસ મથકો વચ્ચે માત્ર એક જ લોકઅપ હોવાથી તહોમતદારોને ઠાંસી-ઠાંસીને ભરવામાં આવે છે. અમુક સમયે સંખ્યા વધી જતાં બેડી મરીન પોલીસ મથકના લોકઅપની મદદ લેવાય છે.

No comments:

Post a Comment