Monday, 9 December 2013

મિઝોરમનાં પરિણામથી કોંગ્રેસને રાહત

mizoram assembly election results victory for congress
આઇઇઝોલ :
મિઝોરમ વિધાનસભા ચૂંટણીમાં સત્તારૂઢ કોંગ્રેસને પૂર્ણ બહુમતી પ્રાપ્ત થઇ છે., અને પાર્ટી સતત બીજી વાર સત્તામાં આવી છે. કોંગ્રેસે 21 બેઠકો પર વિજય મેળવ્યો છે. અને 5 બેઠકો પર આગળ છે. જ્યારે મિઝો નેશનલ ફ્રન્ટ 3 બેઠક જીતી ચુક્યુ છે. અને 1 બેઠક પર આગળ છે. ભાજપ પણ 1 બેઠક પર આગળ છે. 40 બેઠકો ધરાવતી વિધાનસભામાં કોંગ્રેસે સ્પષ્ટ બહુમતી પ્રાપ્ત કરી છે.

No comments:

Post a Comment