
ફિલ્મ પ્રોડ્યુસર અને ડિરેક્ટર રિઝવાન ખાન પોતાની આગામી ફિલ્મ ‘ભાઈલેન્ડ’ માટે અમદાવાદ પધાર્યા હતા.તેમની સાથે તેમની ફિલ્મના મ્યુઝિક ડિરેક્ટર બપ્પી લેહરી તેમજ એકટ્રેસ કોયના મિત્રા પણ આવ્યા હતા. ગ્રીન અને બ્લેક જંપસૂટમાં સજ્જ કોયના તથા બ્લેક લોંગ કુર્તામાં પોતાની આગવી વેશભૂષામાં આવેલા બપ્પી લેહરીએ ખૂબ મોકળા મને મીડિયા સાથે વાતચીત કરી હતી.
No comments:
Post a Comment