
વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મળેલી ભવ્ય જીત બાદ ભાજપનાં વડાપ્રધાન પદનાં ઉમેદવાર નરેન્દ્ર મોદીનો અમેરિકામાં થઇ રહેલો વિરોધ શાંત થઇ રહ્યો છે. સંયુક્ત રાજ્ય અમેરિકની પૂર્વ વિદેશ મંત્રી કોન્ડેલીસા રાઇસે કહ્યુ કે 2002નાં તોફાનો હવે કોઇ મુદ્દો નથી. જો મોદી ભારતનાં વડાપ્રધાન બનશે તો અમેરિકાને તેમની સાથે કામ કરવામાં કોઇ વાંધો નહી આવે.
No comments:
Post a Comment