Thursday, 5 December 2013

ભેળસેળયુક્ત દૂધ વેચનારા અંગે કાયદો કડક થશે

make milk adulteration punishable with life imprisonment says sc
નવી દિલ્હી :
દૂધમાં ભેળસેળ હવે મોંઘી પડશે. સુપ્રીમ કોર્ટે ગુરુવારે રાજ્ય સરકારોને કહ્યુ કે તેઓ પોતાના રાજ્યનાં હાલના કાયદામાં આવશ્યક ફેરફાર કરીને ભેળસેળયુક્ત દૂધનું વેચાણ કરનાર અને બનાવનારા લોકોની સજાને આજીવન કેદમાં બદલે.

No comments:

Post a Comment