
કોબરાપોસ્ટ ઓનલાઇન વેબસાઇટ દ્વારા ઉપરાઉપરી સ્ટીંગ ઓપરેશન કરવામાં આવ્યા છે જેમાં તાજેતરમાં કરાયેલા સ્ટીંગ ઓપરેશનમાં ગુજરાતના કોંગ્રેસના એક સાંસદનો પણ સમાવેશ થાય છે. કોબરાપોસ્ટના આ સ્ટીંગમાં કોંગ્રેસના જામનગરના સાંસદ વિક્રમ માડમનાં પીએ એક બનાવટી તેલ કંપનીની તરફેણમાં પત્ર લખવા માટે રૂપિયા 6 લાખની માગણી કરતાં હોય તેવું બહાર આવ્યું છે. કોંગ્રેસના આ સાંસદની સાથે અન્ય 11 સાંસદોનો પણ સમાવેશ થાય છે જેમાં કોંગ્રેસ, બસપા, જેડીયુના પણ સાસંદો છે.
No comments:
Post a Comment