
મોટાભાગના સામાન્ય ડીઝીટલ કેમેરા વધારે ધૂમ્મસ કે ધૂળ અને વરસાદની સ્થિતિમાં સાથ આપતા નથી. તે સમયે કેમેરા તસ્વીરો સત્વરે કેદ કરી ઘણી મુશ્કેલ સાબિત થઈ જાય છે. પરંતુ હવે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે મેસાચૂસિટ્સ ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજી મિડિયા લેબનાં સંશોધકોએ દાવો કર્યો છેકે તેમણે નૈનો કેમેરો તૈયાર કર્યો છે જે લાઈટની ઝડપથી કામ કરી શકે છે.
No comments:
Post a Comment