
નવી દિલ્હી :
કેન્દ્રીય મંત્રી ફારુક અબ્દુલ્લાએ આજે એક વિવાદિત નિવેદન આપ્યું. જસ્ટિસ ગાંગુલીથી જોડાયેલા સવાલ પૂછવા પર જવાબ આપતા તેમણે કહ્યું કે હવે છોકરીઓની સાથે વાત કરવામાં પણ ડર લાગે છે, અને હાલત આવી થઈ ગઈ છે કે હવે લોકો મહિલા પીએ પણ નહીં રાખે. જો કે પછીથી વિવાદ વધતો જોઈમે તેમણે પોતાના નિવેદન પર માફી માગી છે.
No comments:
Post a Comment