Saturday, 7 December 2013

કોર્ટથી તેજપાલને ના મળી રાહત

no relief from the court tejpal 4 days grew remand
નવી દિલ્હી :
જાતિય સતામણીના આરોપમાં ફસાયેલા તહેલકાના પૂર્વ એડિટર ઈન ચીફ તરૂણ તેજપાલની રિમાન્ડ આજે પૂરી થઈ છે. ત્યારે તેજપાલને આજે સેશન્સ કોર્ટથી રાહત મળી નથી. કોર્ટે તેજપાલની પોલિસ પોલીસ રિમાન્ડ ચાર દિવસ માટે વધારી દીધી છે.

No comments:

Post a Comment