
ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને મળેલા પરાજયથી કોંગ્રેસમાં આત્મમંથન શરૂ થયુ છે. અનેક મુદ્દાઓ પર ચર્ચા થઇ રહી છે. સાથે જ ભાજપની જેમ કોંગ્રેસ પણ વડાપ્રધાન પદનાં ઉમેદવારનું નામ જાહેર કરે તેવી માંગ થઇ રહી છે. આ સંજોગોમાં જો રાહુલ ગાંધી વડાપ્રધાન પદ માટે પોતાનું નામ જાહેર કરવાની ના પાડે તો સવાલ એ છે કોંગ્રેસ કોને પીએમ પદ માટે પ્રોજેક્ટ કરશે ?
No comments:
Post a Comment