નવી દિલ્હી : દિલ્હીમાં
વિજળીનો ભાવ અડધો થવા સંદર્ભે કોઈ નિર્ણય થશે નહીં. મુખ્યમંત્રી અરવિંદ
કેજરીવાલની તબિયત અસ્વસ્થ હોવાના કારણે આજે થનારી બેઠક મોકૂફ રાખી છે.
ડોક્ટર્સની સલાહ પ્રમાણે આજે કેજરીવાલ ઘરે જ આરામ કરશે.
Read Full News: http://www.globalgujaratnews.com/article/kejariwal-still-unwell-on-tuesday/
Read Full News: http://www.globalgujaratnews.com/article/kejariwal-still-unwell-on-tuesday/
No comments:
Post a Comment