Saturday, 7 December 2013

વધુ એક લીગલ બેટલ...

petition against sugna bhatt commission
ગાંધીનગર :
 છેલ્લા એક દાયકા દરમ્યાન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સાશનકાળમાં અનેક તપાસપંચો નિમવામાં આવ્યા છે જેમાં ગોધરાકાંડની તપાસ માટે રચાયેલા નાણાવટીપંચની મુદતમાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લે પંચ નીમાયું તે મૂળ કચ્છની પરંતુ બેંગલોરની એક કચ્છી યુવતીની જાસૂસી કરાવવાના આરોપની તપાસ માટે નિવૃત્ત જસ્ટીસ સુજ્ઞાબેન ભટ્ટનાં નેતૃત્વમાં બે સભ્યોનું પંચ નીમવામાં આવ્યું છે. જેને કાયદાની અદાલતમાં પડકારવામાં આવતા વધુ એક લીગલ બેટલનો પ્રારંભ થયો છે.

No comments:

Post a Comment