Saturday, 7 December 2013

સંજયના પેરોલ પર વકર્યો વિવાદ

sanjay dutt granted parole
નવી દિલ્હી :
આર્મ્સ એક્ટ હેઠળ પુણેની યરવડા જેલમાં સજા કાપી રહેલા સંજય દત્તને ફરીથી 30 દિવસની રજા મળવા પર સવાલ ઉઠી રહ્યો છે. લોકો પૂછી રહ્યા છે કે બે મહીનામાં સંજય દત્તને 60 દિવસની રજા કેમ આપવામાં આવી. શુક્રવારે સંજય દત્તને પેરોલ અરજી મંજૂર કરવામાં આવી હતી અને આજે સંજય દત્ત પેરોલ પર જેલથી બાહર આવવાનો છે.

No comments:

Post a Comment