Friday, 6 December 2013

મતદાન પૂરુઃ આતુરતા શરૂ

bjp hope for victory in all four state
અમદાવાદ :
પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ પૂર્ણ થઇ છે. છેલ્લે ચાર ડિસેમ્બરના રોજ દેશની રાજધાની દિલ્હીમાં મતદાન પૂરું થયું છે. 70 બેઠકો માટે સહુથી વધુ 70 ટકા મતદાન થયું છે. લોકસભા ચૂંટણીઓ પહેલા સત્તાની આ સેમીફાઇનલમાં ભાજપ જીતશે કે કોંગ્રેસ તેના પર સટ્ટાબજાર ગરમ છે તો રાજકીય નેતાઓ પણ પોતપોતાની રીતે બેઠકોની ગણતરીઓ મુકી રહ્યા છે અને 8મી ડિસેમ્બરના રોજ પરિણામો જાહેર થશે ત્યારે આ નેતાઓ પોતાની ગણતરી કેટલી સાચી પડી તેની સરખામણી કરશે.

No comments:

Post a Comment