Thursday, 5 December 2013

ફેસબૂક-ટ્વિટરનાં 20 લાખ પાસવર્ડ ચોરાયા

2 million google facebook twitter passwords stolen
બોસ્ટન :
ફેસબૂકગૂગલટ્વિટરયાહૂ જેવી વેબસાઇટનો ઉપયોગ કરનારા યુઝર્સનાં 20 લાખ પાસવર્ડ ચોરાયા છે. આ લિસ્ટમાં સમગ્ર દુનિયાનાં યુઝર્સનાં પાસવર્ડ છે, બની શકે કે તેમા તમારો પાસવર્ડ પણ હોય.

No comments:

Post a Comment