
ભારત અનેકતામાં એકતાના દર્શન થાય તેવો દેશ છે. આ દેશમાં અનેક ભાષા અને અનેક કળા આવેલી છે. આમાં પણ ખાસ કરી એ કળા જે આદિવાસી વિસ્તારમાં આદિવાસી દ્વારા સામે આવે છે એમાં પણ જો ચિત્રકારી ની વાત આવે તો ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, બંગાળ જેવા રાજ્યોમાં રેહેતા આદિવાસીઓની પારંપરિક ચિત્રકારી જે લોકો પોતાની દીવાલ અને કપડામાં બનાવતા હતા.
No comments:
Post a Comment