Friday, 6 December 2013

ફિલ્મ રિવ્યૂ: આર. રાજકુમાર

film review r rajkumar

સ્ટોરી

રાજકુમાર ઉર્ફે રોમિયો ( શાહિદ કપૂર ) બળવાખોર સ્વભાવ ધરાવે છે, સાથે જ રોમેન્ટિક મજાજનો પણ છે. રોમિયો જે ગામમાં રહે છે તે ગામમાં શિવરાજ ( સોનૂ સૂદ ) ડ્રગ્સનો ગેરકાયદેસર વેપાર કરે છે. જેનો વિરોધી માણિક પરમાર ( આશિક વિદ્યાર્થી ) પણ આજ ધંધામાં છે. બાદમાં શિવરાજ અને રોમિયો ધંધા માટે હાથ મિલાવે છે.

No comments:

Post a Comment