Saturday, 7 December 2013

દેશમાં વિનાશ કરવા ફરી રહ્યા છે 8 માનવ બોમ્બ

8 suicide bomber roaming to destruction in the country

નવી દિલ્હી :
બોધગયા અને પટનામાં સીરિયલ બ્લાસ્ટને અંજામ આપ્યા પછી આતંકી મોટી ઘટનાને ઘડવાની તૈયારીમાં છે. રાયપુરથી ધરપકડ કરાયેલા સિમીના આતંકી અમારબીન વાહિદે પૂછપરછમાં કેટલાક ખુલાસા કર્યા છે. વાહિદનું કહેવું છે કે તેણે 8 આતંકીઓને માનવ બોમ્બ બનવાની ટ્રેનિંગ આપી છે, જે પૂરી તૈયારીની સાથે પોતાના શિકારની શોધમાં છે અને કોઈ પણ સમયે હુમલાને અંજામ આપી શકે છે.

No comments:

Post a Comment