Thursday, 5 December 2013

આઇ એમ વર્જિનનાં નિવેદન બાદ સરકારનો નિર્ણય

reactions after salman khan declares i am a virgin by adhir amdavadi
અમદાવાદ :
પખ્યાત ટૉક શૉ કૉફિ વિથ કરણમાં સુપરસ્ટાર સલમાન ખાને હું વર્જિન છું એમ કહીને સૌને ચૌંકાવી દીધા, સાથે જ ન્યૂઝ પેપર્સની હેડલાઇન્સમાં પણ સ્થાન મેળવ્યુ. સલમાન ખાનનાં નિવેદનથી સરકાર સફાળી જાગી હતી, કેન્દ્ર સરકારના કુટુંબ કલ્યાણ વિભાગ દ્વારા વર્જીનીટી એલાવાન્સની જાહેરાત કરવામાં આવી હતી. સલમાનનાં નિવેદન બાદ કેટલાક લોકોના રિએક્શન વાંચો અધીર અમદાવાદીની કલમે....

No comments:

Post a Comment