Friday, 6 December 2013

સલમાન સુપરસ્ટાર છેઃ આમીર ખાન

salman khan is a bigger star than me says aamir khan
મુંબઇ :
બોલીવુડના મિસ્ટર પરફેકનિસ્ટ આમિર ખાનનું કહેવું છે કે સલમાન ખાન તેના કરતાં પણ મોટા સુપર સ્ટાર છે. આમિર ખાનને પુછવામાં આવેલ એક સવાલના જવાબમાં જણાવ્યું કે મને ફિલ્મોની કમાણીના આંકડા સાથે કોઇ દિલચસ્પી હોતી નથી. મને ઇચ્છા હોય છે કે હુ દર્શકોને સારી ફિલ્મો આપું. જો કે તેનાથી ફિલ્મકારોને નુકસાન થવું જોઇએ નહી. જો ફિલ્મો ચાલે નહી તો મને દુઃખ થાય છે.

No comments:

Post a Comment