Friday, 6 December 2013

સલમાનની ફિલ્મ જય હોનું પોસ્ટર રિલીઝ થયું

salman khan jai ho poster out
મુંબઇ :
દબંગ સલમાન ખાનના ચાહકો જેની લાંબા સમયથી રાહ જોઇ રહ્યા હતા તે સલમાન ખાનની આગામી જય હો ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મી ચાહકોમાં ફિલ્મના પોસ્ટરને લઇને ઘણી આતુરતા જોવા મળી હતી. ચાહકોને આતુરતા હતી કે આગામી ફિલ્મમાં સલમાન કેવા લુકમાં જોવા મળશે. જો કે આ પોસ્ટરમાં સલમાનનો ચહેરો થોડો પેન્ટીંગ જેવો નજરે પડે છે જેમાં ટેગ લાઇન લખવામાં આવી છે કે પીપલ્સ મેન યાની લોકોનો માણસ.

No comments:

Post a Comment