Tuesday, 10 December 2013

સાંઈની પત્ની સાથે થઈ પૂછપરછ

narayan sai wife inquiry can be the main witness against sai
સુરત :
બળાત્કારના આરોપમાં ઘેરાયેલ નારાયણ સાંઈની પત્ની જાનકીની ગુજરાતના સુરતમાં પોલીસે પૂછપરછ કરી. સૂત્રોના કહેવા મુજબ પોલીસે જાનકીને બળાત્કારના કેસમાં મુખ્ય સાક્ષી બનાવી શકે છે.

No comments:

Post a Comment