
(ફાઈલ ફોટો)
નવી દિલ્હી :
જનલોકપાલની માંગને લઈને અન્ના હજારેના અનશન પર બેસવા પછી લોકપાલ બિલ પરની ચર્ચાએ ગતિ પકડી છે. સરકાર લોકપાલ બિલને લઈને કાલે એક વાર ફરી રાજ્યસભામાં રજૂ કરી શકે છે. સૂત્રોથી મળેલ માહિતી મુજબ લોકપાલ બિલ રાજ્યસભામાં રજૂ કરવામાં આવી શકે છે. સંસદીય કાર્યમંત્રી કમલનાથે કહ્યું કે સરકાર આ જ સત્રમાં લોકપાલ બિલ લઈને આવશે. લોકપાલ બિલ સરકારની પ્રાથમિકતામાં છે. કમલનાથે કહ્યું કે રાજ્યસભાનું સત્ર હજી પૂરું નથી થયું.
We're looking for kidney donors in India or across Asia for the sum of $500,000.00 USD,CONTACT US NOW ON VIA EMAIL FOR MORE DETAILS.
ReplyDeleteEmail: healthc976@gmail.com
Health Care Center
Call or whatsapp +91 9945317569