Saturday, 7 December 2013

રાત્રે પોણા બે વાગ્યા સુધી નારાયણની પુછપરછ

narayan sai brought to surat interrogated
સુરત :
સુરતની પીડિતા પર ગુજારેલા બળાત્કારની ઘટનામા ઝડપાયેલા એવા પાંખડી નારાયણ સાઇના છ દિવસના રીમાન્ડના પહેલા દિવસે સુરત પોલીસને અનેક માહિતી મળી હતી. આ પુછપરછ રાત્રીના અઢી વાગ્યા સુધી ચાલી હતી. તેમજ આ તમામ પુછપરછનું વિડીયો રેકોર્ડીગ પણ કરવામા આવ્યુ હતુ. આ સાથે પોલીસે નારાયણ સાઇનું ડીએનએ ટેસ્ટ કરાવવાની પણ તૈયારી બતાવી હતી.

No comments:

Post a Comment