વારાણસી : બીજેપીના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ વારાણસીથી રાજા તળાવ મેદાનમાં વિશાળ રેલીને સંબોધી હતી. જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહ, પૂર્વ અધ્યક્ષ મુરલી મનોહર જોષી અને પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણસિંહ સહિત વરિષ્ઠ નેતાઓની હાજર હતાં.
Read More Full News: http://www.globalgujaratnews.com/article/modi-speech-from-varanasi/
No comments:
Post a Comment