Saturday, 7 December 2013

કોંગ્રેસ મોદીનાં નામે મુસ્લિમોને ડરાવે છે: અંસારી

oldest litigant in the ayodhya case mohammad hashim ansari comes out in support of narendra modi
લખનૌ :
અયોધ્યા મુદ્દે કોર્ટમાં અરજી કરનારા મોહમ્મદ હાશિમ અંસારીએ શુક્રવારે એક નિવેદન કરીને સૌને ચૌંકાવી દીધા. અંસારીએ કહ્યુ કે કોંગ્રેસ નરેન્દ્ર મોદીનો ડર બતાવીને મુસ્લિમોને ભયભીત કરી રહી છે. તેમણે કહ્યુ કે ભાજપના નેતાને વડાપ્રધાન બનવા માટે મુસ્લિમ સમુદાયનાં સમર્થનની જરૂર છે.

No comments:

Post a Comment