અમદાવાદ : ગોધરા કાંડ ફાટી નિકળેલા તોફાનોમાં ગુલબર્ગ સોસાયટી કેસમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને
મોટી રાહત મળી છે. સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમે આપેલી ક્લિન ચીટને અમદાવાદ
મેટ્રોપોલિટન કોર્ટે યથાવત્ રાખી છે. સુપ્રીમ કોર્ટનાં નિર્દેશ બાદ
નિર્મિત એસઆઇટીની ક્લોઝર રિપોર્ટનો મેટ્રોપોલિટન કોર્ટે સ્વીકાર કરતા
મોદીને ક્લિન ચીટ આપી છે. અને કોંગ્રેસનાં પૂર્વ સાંસદ અહેસાન જાફરીની
વિધવા જાકિયા જાફરી દ્વારા ક્લોઝર રિપોર્ટ અંગે કરવામાં આવેલી અરજીને ફગાવી
દીધી છે.
Read Full News: http://www.globalgujaratnews.com/article/gujarat-riots-narendra-modi-remain-clean-chit-zakia-s-plea-rejected/
Read Full News: http://www.globalgujaratnews.com/article/gujarat-riots-narendra-modi-remain-clean-chit-zakia-s-plea-rejected/
No comments:
Post a Comment