Global Gujarat News
Thursday, 12 December 2013
વડોદરા: ITI બીલ્ડીંગનો એક હિસ્સો ધરાશયી
વડોદરા :
વડોદરા
ના તરસાલી વિસ્તારમાં આવેલી આઈટીઆઈની ઈમારતનો એક હિસ્સો ધરાશાયી થતા 3 વિદ્યાર્થીઓ દબાયા હોવાનાં અહેવાલ પ્રાપ્ત થયા છે. આઇટીઆઇમાં શિક્ષણ કાર્ય ચાલી રહ્યુ હતુ ત્યારે આ ઘટના બનતા વિદ્યાર્થીઓ ગભરાઇ ગયા હતા. અને નાસભાગ મચી ગઇ હતી
Read Full News:
http://www.globalgujaratnews.com/article/iti-building-collapsed-in-vadodara/
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment