Thursday, 5 December 2013

હિટ એન્ડ રન કેસ : સલમાનને મળી મોટી રાહત

hit and run case salman got big relief crime news
નવી દિલ્હી :
2002 હિટ એન્ડ રન કેસમાં સલમાન ખાનને બોમ્બે સેશન્સ કોર્ટથી રાહત મળી છે. કોર્ટમાં સલમાને આ કેસનો ટ્રાયલ ફરીથી શરૂ કરાવવાની માગ કરી હતી, જેને કોર્ટે માન્ય રાખ્યું છે. સલમાન ખાને માગ કરી હતી કે આ કેસમાં બધાજ સાક્ષી અને પુરાવાને ફરીથી કોર્ટની સમક્ષ રજૂ કરાવવામાં આવવા જોઈએ.

No comments:

Post a Comment