Saturday, 7 December 2013

4 રાજ્યોમાં આવતીકાલે મતગણતરી

state assembly elections 2013 counting
નવી દિલ્હી :
પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી પૈકી આવતીકાલે 8 ડિસેમ્બરે દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢમાં મતગણતરી યોજાશે. સવારે 8 વાગ્યાથી મતગણતરીનો પ્રારંભ થશે અને બપોર સુધીમાં પરિણામ સ્પષ્ટ થઇ જશે. મિઝોરમમાં પણ ચૂંટણી યોજાઇ હતી. જેની મતગણતરી 9 ડિસેમ્બરે થશે.

No comments:

Post a Comment