
વર્ષ 2023માં વન વે પ્રાઈવેટ મિશન માર્સ વન અંતર્ગત મંગળ ગ્રહ રહેવા ઈચ્છતા લોકો માટે પાંચ મહિનાથી રજીસ્ટ્રેશન થતું હતું. જેમાં વિશ્વભરથી લોકોએ અપ્લાય કર્યું છે. આ મિશન પ્રમાણે ચાર મહિલા પુરૂષની પસંદગી કરીને તેમણે હમેશા માટે મંગળ ગ્રહ પર કાયમી વસવાટ કરવા માટે મોકલી દેવામાં આવશે. અને જેમની પૃથ્વી પર પરત આવવાની કોઈ શક્યતા નથી.
No comments:
Post a Comment