Monday, 2 December 2013

જમ્મૂ-કાશ્મીરમાં આતંકી હુમલો, 1 જવાન શહીદ

sho killed in terrorist attack jammu and kashmir
જમ્મૂ :
જમ્મૂ-કાશ્મીરમાં ભાજપનાં વડાપ્રધાન પદનાં ઉમેદવાર નરેન્દ્ર મોદીની રેલીનાં એક દિવસ બાદ શ્રીનગરથી 15 કિલોમીટર દૂર આજે આંતકી હુમલો થયો. જેમાં એક એચએસઓ શહીદ થયા, જ્યારે 2 પોલીસકર્મીઓને ઇજા થઇ છે. શ્રીનગરથી થોડા અંતરે બડગામ જિલ્લાનાં ચાદુરામાં આ આંતકી હુમલો થયો.

No comments:

Post a Comment